**. સત્ય વિચાર દૈનિક **
લઘુકથા: "ડૉક્ટર સાહેબનો ઉદ્ધાર" *****************
શહેરના એક ખૂણે, ડૉક્ટર નિલય પોતાની જૂની ક્લિનિક ચલાવતા. તેમની ફી બહુ ઓછી હતી અને ગરીબ દર્દીઓ માટે તો ઘણીવાર મફતમાં જ દવા આપી દેતા.
એક દિવસ એક વૃદ્ધ સ્ત્રી તેના દીકરાની દીકરીને લઈને આવી ત્રણેક વર્ષની ઉંમર હશે. બાળકી ઊંડો શ્વાસ લઈ શકતી ન હતી, વૃદ્ધ સ્ત્રીના આંખમાં આશા અને ભય બંને હતા.
ડૉક્ટર નિલયએ શાંતિથી તપાસ કરી અને કહ્યું, “માતા, ગભરાવાની જરૂર નથી. હું બધું સંભાળી લઈશ.” વૃદ્ધાએ શંકાભર્યા સ્વરે પૂછ્યું, “પૈસા વગર પણ દવા મળશે "?
ડૉક્ટર હસતાં કહ્યું, “પૈસા આપણું દર્દ નથી માતા, આપણું દર્દ તો દર્દ છે.” તેમણે પોતાની ટેબલમાંથી દવા કાઢી આપી અને કાંઈ પણ ન લીધું.
એક અઠવાડિયા પછી વૃદ્ધા ખુશખુશાલ આવી અને કહ્યું, “ડૉક્ટર સાહેબ, તમારી દવા અને તમારા સ્નેહે મારી બાળકી હવે મસ્ત ચાલી શકે છે.” તેમની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ હતાં.
ડૉક્ટર નિલય ચૂપચાપ મૌન હાસ્ય હસ્યા, જાણે તેમને સાચી ફી મળી ગઈ હોય — માનવતાની ,,,,,,,,,! **************************************************કે ડી, સેદાણી,,, આકાશ,,, શાલીગ્રામ પ્રાઈમ સાઉથ બોપલ અમદાવાદ 58 d,t,
all posts
- આ નગરમાં (ગઝલ)
- આવશું…. કદાચ
- આવી દિવાળી…..
- એકવીસમી સદી
- એન્ટેના …
- એવું તો શું છે તારા નામમાં
- ખૂબ ગમતાં
- ગજબ કે’ વાય!
- ગલ્લાબાપુ
- ગુન્હો – સજા
- ચમકારો
- ચુંટણીની ટણી
- છબ….. છબિયા
- જિંદગી
- ટાઢક થૈ જાય !
- ટાઢો ઉનાળો
- ટોમી
- તને પામવા માટે….
- તારા પગલાંની છાપ!!
- તારી આંખોમાં
- દિવાળી
- દોસ્તી
- ધ્રુજારી
- નશો – દારૂબંધીનો
- નસીબ
- નીકળે…..
- નેતા છે
- પતંગ
- પતંગ એટલે
- પતંગિયું
- બા હું તો મોટો થઈને
- બોલ તને શું લખું?
- બોલો લ્યો..
- બ્રમ્હ્યજ્ઞાન
- માણહનું કાવ્ય!
- મુન્નો
- લખ મને
- લોકો
- વરસાદી… કાવ્યો
- વિરહ
- શું કરું?
- સબંધ
- સમય
- સુગંધી ચીસ
- સ્ટાઈલ
- સ્વપ્નની બારાત
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ
- હાઇકુ (દિવાળી)
- હાલો ને ભેરૂ